નેપાળમાં યોજાયેલી એશિયા ટ્રાયથ્લોન ચેમ્પ્યિનશિપમાં સુરતનો વિદ્યાર્થીએ મેળવ્યો સિલ્વર મેડલ
નેપાળ ટ્રાયથ્લોન એસોસિએશનના દ્વારા નેપાળના પોખરામાં યોજાઈ હતી. એશિયા ટ્રાયથલોન કપ અને સાઉથ એશિ

નેપાળ ટ્રાયથ્લોન એસોસિએશનના દ્વારા નેપાળના પોખરામાં યોજાઈ હતી. એશિયા ટ્રાયથલોન કપ અને સાઉથ એશિયન ચેમ્પિયનશિપમાં ધબકતા 2024 એશિયા ટ્રાયથ્લોન કપ અને સાઉથ એશિયન ચેમ્પિયનશિપમાં દ્વિતીય સ્થાન સાથે ક્રિશીવ પટેલે સ્પર્ધામાં પુનઃપ્રાપ્તિ કરી છે. ક્રિશીવની સિધ્ધિથી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલે ગર્વ વ્યક્ત કર્યો છે.
નેપાળમાં યોજાયેલા આ સ્પર્ધામાં ક્રિશીવ ઉપરાંત ૧૫ જેટલા દક્ષિણ એશિયાના દેશો અને તેના સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ક્રિશીવની સ્પર્ધામાં જવાની રીત, તારો વિજય એ જ તારી ધીરજ અને ઝડપનો પુરાવો છે. તેઓને શાળા પરિવાર અને મેનેજીંગ ડાયરેક્ટર કિશનકુમાર માંગુકિયા, કેમ્પસ ડિરેક્ટર આશિષ વાઘાણી અને પ્રિન્સિપાલ તૃષાર પરમાર દ્વારા શુભેચ્છા પાઠવી હતી.
ક્રિશીવે કહ્યું કે, સ્કૂલ દ્વારા મહેનત કરાવવામાં આવી હતી. જેનું આ પરિણામ છે. આગામી દિવસોમાં પણ આ જ રીતે ગોલ્ડ મેડલ મેળવીને શહેરની સાથે દેશનું નામ રોશન કરવાની ઈચ્છા છે.






