મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોબાઇલ જીતવો છે? તો GSTV ક્લબના મેમ્બર બનો અને દર મહિને મેળવો આકર્ષક ઇનામ

GSTV (ગુજરાત સમાચાર) ની એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે દર મહિને આ

મોબાઇલ જીતવો છે? તો GSTV ક્લબના મેમ્બર બનો અને દર મહિને મેળવો આકર્ષક ઇનામ

GSTV (ગુજરાત સમાચાર) ની એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે દર મહિને આકર્ષક ઈનામો જીતી શકો છો. જેમાં લકી ડ્રોની સિસ્ટમથી વિજેતા બનનાર મેમ્બરોને સ્માર્ટફોન, સ્માર્ટ વોચ, ઈયરબડ્સ, ઓફિસ બેગ, ટી-શર્ટ સહિતના આકર્ષક ઈનામો જીતવાની તક મળી શકે છે. આ ડ્રોમાં ભાગ લેવા માટે તમારે જીએસટીવી ક્લબના મેમ્બર બનવું પડશે અને એના માટે એન્ડ્રોઈડ યુઝર્સે પ્લેસ્ટોર અને આઈઓએસ યુઝર્સે એપસ્ટોર પરથી જીએસટીવીની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો

એન્ડ્રોઈડ યુઝર્સ એપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

આઈફોન યુઝર્સ એપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

ઈનામ કેવી રીતે જીતી શકશો એની માહિતી વિગતવાર વાંચો....

કેવી રીતે મળશે કોઇન્સ?

સૌથી પહેલા GSTV એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશન - ડાઉનલોડ કરતાની સાથે જ યુઝરને 100 પોઇન્ટ્સ મળશે.
ઇન્વાઇટ ફ્રેન્ડ્સથી એપ ડાઉનલોડ કરાવવા પર 50 પોઇન્ટસ જમા થશે.
એપ્લિકેશન પર સર્ફિગ કરવાથી 15 મિનિટના 5 પોઇન્ટ મળશે.
માય પ્રોફાઇલમાં જઇને તમે તમારી વિગતો જોઇ શકશો.

ઇનામ કોને મળશે અને ક્યાંથી મેળવવાનું રહેશે?

પોઇન્ટ્સ પુરા થતાની સાથે જ યુઝર કોઇન સિસ્ટમમાં રિવોર્ડમાં જઇને તમે તમારી ગિફ્ટને મેળવી શકો છો. જ્યાં તમારે એડ્રેસ અને મોબાઇલ નંબર સહિતની વિગતો ભરવાની રહેશે. ગિફ્ટ ક્યાંથી મેળવવી એ આપને મેસેજ કે કોલ દ્વારા જાણ કરાશે.

એકઠા કરેલા કોઇન્સથી તમે આ આકર્ષક ગિફ્ટ મેળવી શકો છો

1 સ્માર્ટફોન - 1500 કોઇન
10 ઓફિસ બેગ - 800 કોઇન
5 ઇયરબડ - 700 કોઇન
3 સ્માર્ટ વોચ - 600 કોઇન
50 ટી-શર્ટ - 500 કોઇન

નોંધ: તમામ ઇનામો ડ્રો-સિસ્ટમથી નક્કી કરાશે. 1 વ્યક્તિ દિઠ 1 જ વસ્તુ મળવાપાત્ર રહેશે.સાઇઝ-કલર-પ્રોડક્ટમાં ફેરફાર હોઇ શકે છે.

આ સમાચાર શેર કરો