મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: થાન વિસ્તારમાં ખનિજ માફિયાઓ બેફામ બન્યા, નાયબ મામલતદાર સહિતની ટીમ પર કર્યો હુમલો

સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારમાં ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે. ભડુલા વિસ્તારમાં ખનિજ ચોરી પર દરોડા પાડવા પહોં

સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારમાં ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે. ભડુલા વિસ્તારમાં ખનિજ ચોરી પર દરોડા પાડવા પહોંચેલી નાયબ મામલતદાર સહિતની તંત્રની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે.

6 જેટલા ખનિજ માફિયાઓએ આ હુમલો કર્યો

6 જેટલા ખનિજ માફિયાઓએ આ હુમલો કર્યો હતો, જેમાં સરકારી કારને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઘટના બાદ અધિકારીઓનો ડર ઉડી ગયો છે.

સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો

સમગ્ર  મામલો પોલીસ મથકે પહોંચ્યો છે, જ્યાં હુમલો કરનારા માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ છે. તંત્રના અધિકારીઓ પર હુમલો થતાં ખનિજ માફિયાઓની વધતી દાદાગીરી સામે સવાલો ઉભા થયા છે.

આ સમાચાર શેર કરો