મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંબાજીમાં ભક્તોની ભારે ભીડ, જય જય અંબેના નાદથી પરિસર ગુંજી ઉઠ્યુ

રાજ્યના પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ

તસવીર: GSTV

રાજ્યના પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી  હતી. મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા. અંબાજી મંદિરના ચાચર ચોકમાં, ગેટ પર ભારે ભીડ જોવા મળી હતી. અંબાજી મંદિરમાં ભક્તોનૃત્ય મંડપમાંથી સવારે 9:45 થી બપોરે ના 2 વાગ્યે સુધી દર્શન કરી શકશે.

સવારે 8:00 વાગે થી મંદિર ભક્તો માટે બંધ થયું 

સવારે 8:00 થી રાત્રિના 9:30 સુધી મંદિર ભક્તો માટે બંધ 

ભક્તો નૃત્ય મંડપમાંથી સવારે 9:45 થી બપોરે ના 2 વાગ્યે સુધી દર્શન કરી શકશે

સાંજ ની હવે રાત્રે 9:30 વાગે મંદિરની આરતી થશે 

મોટી સંખ્યામાં સવારની મંગળા આરતીમાં ભક્તો જોડાયા હતા અને જય જય અંબે અને બોલ મારી અંબેના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતું.  આજે ચંદ્ર ગ્રહણ  છે ત્યારે જાણે સાંજની આરતી કેટલા વાગ્યે તશે

આ સમાચાર શેર કરો