Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Meghtandav in south Gujarat, Tantra on high alert

VIDEO: દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, તંત્ર હાઈ એલર્ટ પર

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને પગલે વલસાડ, ડાંગ, નવસારી અને વાંસદા સહિતના વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી અનેક સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. વલસાડના સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે તેઓ જિલ્લા કલેક્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. રાજ્ય સરકાર પણ સમગ્ર સ્થિતિ પર સતત મોનિટરિંગ કરી રહી છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે પણ ટેલિફોનિક ચર્ચા કરીને જરૂરી વ્યવસ્થાઓ અંગે માહિતી આપવામાં આવી છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

App Store