Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: A massive fire broke out in a private company located in Ranoli GIDC, Vadodara, fortunately no casualties were reported

VIDEO: વડોદરાના રણોલી GIDCમાં આવેલી ખાનગી કંપનીમાં લાગી હતી ભીષણ આગ, સદનસીબે જાનહાની ટળી

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડોદરાના રણોલી GIDCમાં આવેલી એક ખાનગી કંપનીમાં ગત રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. મળતા અહેવાલ પ્રમાણે  પ્લોટ નંબર 219માં લાગેલી આ આગની જ્વાળાઓ એક કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતી હતી.ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગના ત્રણથી વધુ ફાઈટરો સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.  

App Store