Video: વડોદરામાં તસ્કરોનો તરખાટ

સોર્સ: gstv

વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારની સિદ્ધાર્થ સોસાયટીમાં ઈશ્વરભાઈ રાઠોડના ઘરમાં સવારે પાંચથી સાડા પાંચ વાગ્યા દરમિયાન ચોરીની ઘટના બની હતી. તસ્કરો વર્ષોની બચતથી એકઠી કરેલી બે લાખ રોકડ અને ચાર સોનાની બુટ્ટી ચોરી ગયા હતા. ઘટનામાં કોઈ જાણભેદુની સંડોવણીની આશંકા વ્યક્ત કરાઈ હતી . CCTVમાં શંકાસ્પદ બાઈકચાલક કેદ થયો હતા , ત્યારે પોલીસે તપાસ હાથ ધરી પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી હતી .

આ સમાચાર શેર કરો

જાહેરાત