મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમેરિકાથી આવી રહી છે બે ફ્લાઇટ, 39 ગુજરાતીઓ હોવાનો અંદાજ; પ્રથમ ફ્લાઇટમાં આવ્યા હતા 33 લોકો

ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા જ અમેરિકામાંથી ગેરકાયદેસર રહેતા ભારતીયો

અમેરિકાથી આવી રહી છે બે ફ્લાઇટ, 39 ગુજરાતીઓ હોવાનો અંદાજ; પ્રથમ ફ્લાઇટમાં આવ્યા હતા 33 લોકો

ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા જ અમેરિકામાંથી ગેરકાયદેસર રહેતા ભારતીયોને તગેડવાનું કામ હાથ ધર્યું છે. ડિપોર્ટ કરાયેલા ભારતીયોને લઇને વધુ બે ફ્લાઇટ ભારત આવશે. 15 અને 16 ફેબ્રુઆરીએ ડિપોર્ટ કરાયેલા ભારતીયોને લઇને બે ફ્લાઇટ ભારત આવશે. બીજી ફ્લાઇટ શનિવાર રાત્રે 10 વાગ્યે અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થશે જેમાં 119 ભારતીયો છે જ્યારે રવિવારે રાત્રે આવનારી ત્રીજી ફ્લાઇટમાં 157 ભારતીયો હોવાનું જાણવા મળ્યું છે. ત્રીજી ફ્લાઇટમાં 31 ભારતીયો હોવાનું પણ જાણવા મળ્યું છે.

ત્રીજી ફ્લાઇટમાં 31 ગુજરાતી હોવાનું સામે આવ્યું

અમેરિકામાંથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટમાં 157 લોકો હોવાનું જાણવા મળ્યું છે. આ ફ્લાઇટ 16 ફેબ્રુઆરીએ રાત્રે અમૃતસરમાં લેન્ડ કરશે. આ વિમાનમાં સૌથી વધુ હરિયાણાના 59, પંજાબના 52, ગુજરાતના 31 જ્યારે અન્ય બીજા રાજ્યોનાા મુસાફર હોવાનું જાણવા મળે છે.

બીજી ફ્લાઇટમાં 8 ગુજરાતી સહિત 119 લોકો આવશે

અમેરિકામાંથી ડિપોર્ટ કરાયેલી ઇમિગ્રન્ટ્સની બીજી ફ્લાઇટમાં 8 ગુજરાતી સહિત 119 લોકો હોવાનું જાણવા મળ્યું છે.બીજી ફ્લાઇટમાં 33 લોકો હરિયાણા, 30 પંજાબના, 8 ગુજરાતના, 3 ઉત્તર પ્રદેશ, 2 ગોવા, 2-2 મહારાષ્ટ્ર અને રાજસ્થાન અને આ સિવાય એક અન્ય શખ્સ હિમાચલ અને જમ્મુ કાશ્મીરના હોવાનું સામે આવ્યું છે.

અમેરિકાથી ત્રણ ફ્લાઇટમાં 350થી વધુ ભારતીયો આવશે

અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઇને 16 ફેબ્રુઆરી સુધી ત્રણ ફ્લાઇટ ભારત આવશે. આ ફ્લાઇટમાં અત્યાર સુધી 380 ભારતીયોને અમેરિકામાંથી તગેડી મુકવામાં આવ્યા છે. પ્રથમ ફ્લાઇટમાં 104 ભારતીયો આવ્યા હતા જ્યારે બીજી ફ્લાઇટમાં 119 અને ત્રીજી ફ્લાઇટમાં 157 ભારતીયો આવશે.

બીજી ફ્લાઇટમાં 8 ગુજરાતીઓ અમેરિકાથી ડિપોર્ટ થશે

1- લુહાર ધવલભાઈ કિરીટકુમાર - કલોલ
2- લુહાર રુદ્ર ધવલભાઈ - કલોલ
3- મીહિત ઠાકોર - ગુજરાત
4- પટેલ ધિરાજકુમાર કનુભાઈ - અમદાવાદ
5- ચૌધરી કનિશ મહેશભાઈ - માણસા
6- ગોસ્વામી આરોહીબેન દીપકપૂરી - ગુજરાત
7- ગોસ્વામી દીપકપૂરી બળદેવપુરી  - ગુજરાત
8- ગોસ્વામી પૂજાબેન દિપકપૂરી  - ગુજરાત

પ્રથમ ફ્લાઇટમાં આ 33 ગુજરાતીઓને ડિપોર્ટ કરાયા હતા

1- જયવિરસિંહ વિહોલ, ખનુસા, તાલુકો, વિજાપુર, મહેસાણા
2- હિરલબેન વિહોલ, વડસ્મા, મહેસાણા
3- રાજપુત સતવંતસિંહ વાલાજી, ગણેશપુરા, તા-સિદ્ધપુર, પાટણ
4- દરજી કેતુલકુમાર હસમુખભાઇ, મહેસાણા
5- પ્રજાપતિ પ્રક્ષા જગદીશભાઇ, ગાંધીનગર
6- ચૌધરી જિગ્નેશકુમાર બલદેવભાઇ, બાપુપુરા, ગાંધીનગર
7- ચૌધરી રૂચી ભરતભાઇ, ઇન્દરપુરા, ગાંધીનગર
8- પ્રજાપતિ પિન્ટુકુમાર અમૃતલાલ, થલતેજ, અમદાવાદ
9- પટેલ ખુશ્બુબેન જયંતીભાઇ, લુના, વડોદરા
10- પટેલ સ્મિત કિરિટકુમાર, માણસા, ગાંધીનગર
11- ગોસ્વામી શિવાની પ્રક્ષાગીરી, પેટલાદ, આણંદ
12- ગોહિલ જીવનજી કચરાજી, બોરૂ, ગાંધીનગર
13- પટેલ નીકિતાબેન કનુભાઇ, ચંદ્રનગર, ડાભલા, મહેસાણા
14- પટેલ એશા ધીરજકુમાર, અંકલેશ્વર,ભરૂચ
15- રામી જયેશભાઇ રમેશભાઇ, વિરમગામ
16- રામી બીનાબેન જયેશભાઇ, જુના ડીસા, બનાસકાંઠા
17- પટેલ એન્નીબેન કેતુલકુમાર, પાટણ
18- પટેલ મંત્રા કેતુલભાઇ, પાટણ
19- પટેલ કેતુલકુમાર બાબુલાલ, માનુદ
20- પટેલ કિરનબેન કેતુલકુમાર, વાલમ, મહેસાણા
21- પટેલ માયરા નીકેતકુમાર, કલોલ
22- પટેલ રિશિતાબેન નિકેતકુમાર, નારદીપુર
23- ગોહિલ કરનસિંહ નેતુજી, બોરૂ
24- ગોહિલ મિતલબેન કરનસિંહ, કલોલ
25- ગોહિલ હેવનસિંહ કરનસિંહ, મહેસાણા
26- ગોસ્વામી, ધ્રુવગીરી હાર્દિકગિરિ, માણસા
27- ગોસ્વામી હેમલ હાર્દિકગિરિ, ગોઝારીયા
28- ગોસ્વામી હાર્દિકગિરિ મુકેશગિરિ, ડાભલા
29- ગોસ્વામી હેમાનીબેન હાર્દિકગિરિ, માણસા
30- ઝાલા એન્જલ જિગ્નેશકુમાર, માણસા
31- ઝાલા અરૂણબેન જિગ્નેશકુમાર, મેરૂ, મહેસાણા
32- ઝાલા માહી જિગ્નેશકુમાર, માણસા
33- ઝાલા જિગ્નેશકુમાર પરબતજી, જામલા, ગાંધીનગર

યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (USCBP) અનુસાર, 2022થી નવેમ્બર 2024 વચ્ચે લગભગ 1,700 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી. 2022માં, 409ને અટકાવવામાં આવ્યા હતા, 2023 માં 730 અને 2024માં નવેમ્બર સુધી 517ને અટકાવવામાં આવ્યા હતા, જેમાં 42 સગીરોનો સમાવેશ થાય છે. 2022 માં, પ્યુ રિસર્ચ સેન્ટરે અંદાજ લગાવ્યો હતો કે 725,000 અનધિકૃત ભારતીય ઇમિગ્રન્ટ્સ યુએસમાં રહે છે.

આ સમાચાર શેર કરો