મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બહુચર માતા વિશે અભદ્ર વાણી વિલાસ કરનાર શખ્સની ધરપકડ, કડીમાં ફરિયાદ દાખલ

રાજકોટના શખ્શ દ્વારા એક વિવાદાસ્પાદ વાણી વિલાસ બહુચર માતાજીને લઈ કરી હતી. સોશિયલ મીડિયામાં&nb

બહુચર માતા વિશે અભદ્ર વાણી વિલાસ કરનાર શખ્સની ધરપકડ, કડીમાં ફરિયાદ દાખલ

રાજકોટના શખ્શ દ્વારા એક વિવાદાસ્પાદ વાણી વિલાસ બહુચર માતાજીને લઈ કરી હતી. સોશિયલ મીડિયામાં  બહુચરમાં વિશે અભદ્ર વાણી વિલાસના મામલે પોલીસે આરોપી મનસુખ રાઠોડ સામે ફરિયાદ નોંધાયા બાદ મહેસાણા એસપીએ ધરપકડ કરી છે.

મા બહુચર વિશે અશોભનીય ટિપ્પણી કરી હતી

રાજકોટ જિલ્લાના મનસુખ રાઠોડ નામના શખ્શે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને મા બહુચર વિશે અશોભનીય ટિપ્પણી કરી હતી.આ મામલે મહેસાણા SP. મહેસાણા LCB, કડી પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે.

અશોભનીય પોસ્ટને લઈ ભારે રોષ વ્યાપ્યો

શક્તિપીઠ બહુચરાજીમાં  બહુચરના ભક્તોમાં અશોભનીય પોસ્ટને લઈ ભારે રોષ વ્યાપ્યો હતો.આરોપીની સત્વરે ઝડપી પાડતા બહુચરાજી ગ્રામજનોએ પોલીસતંત્રનો આભાર માન્યો છે.

આ સમાચાર શેર કરો