આ તારીખે થશે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં હોદ્દેદારોની પસંદગી, જાણો સમગ્ર માહિતી
રાજ્યમાં 16 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદ

રાજ્યમાં 16 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું હતું જેનું પરિણામ 18 તારીખે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં જુનાગઢ નગરપાલિકા સહિત કુલ 62 નગરપાલિકાઓ પર ભાજપનો વિજય થયો હતો. જેમાં 5 તારીખે જાહેર થશે સ્થાનિક સંસ્થાઓના પ્રમુખ.
5 માર્ચે ભાજપે જીતેલ તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવશે. 5 તારીખે નગરપાલિકાઓ, જુનાગઢ મનપા અને તાલુકા પંચાયતોની સામાન્ય સભા મળશે. જેમાં તમામ સંસરતહાઓમાં એક સાથે પ્રમયૂખ હોદ્દેદારોની વરણી સાથે.
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં નહોદ્દેદારોની નિમણૂંક થાય તે પહેલા મુખ્યમંત્રી નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની એક બેઠક યોજાશે. જેમાં પ્રમુખ, ઉપ પ્રમુખ, મેયર તથા ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોના નામ નક્કી થશે.






