Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: The administration took strict decisions for peaceful voting in the local government elections in Surendranagar.

VIDEO: સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ શાંતિપૂર્ણ મતદાન માટે તંત્રએ લીધા કડક નિર્ણય

Timeછેલ્લું અપડેટ : 09 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રશાસન એક્શન મોડમાં છે. શાંતિપૂર્ણ મતદાન માટે તંત્ર દ્વારા કડક નિર્ણયો લેવાયા છે, જેમાં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે માત્ર 5 વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવશે.કાયદો અને વ્યવસ્થા જાળવવા અત્યાર સુધી 2500 હથિયારો જપ્ત કરાયા છે અને ગુનેગારો સામે તડીપાર તેમજ પાસાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રેલીઓ માટે પણ 10 વાહનો વચ્ચે 100 મીટરનું અંતર રાખવાની સૂચના અપાઈ છે.    

App Store