Video: સુરતમાં ડ્રગ્સ પેડલરોની માહિતી માટે SOGની ખાસ WhatsApp હેલ્પલાઇન

સોર્સ: gstv

કેન્દ્રીય ગૃહ મંત્રીની સૂચના બાદ ગુજરાત પોલીસ દ્વારા નશીલા પદાર્થોના દૂષણ સામે સઘન ઝુંબેશ ચાલી રહી છે, જેના ભાગરૂપે સુરત SOG દ્વારા ડ્રગ્સ પેડલરોની માહિતી આપવા માટે ખાસ WhatsApp હેલ્પલાઇન શરૂ કરાઈ છે જેમાં માહિતી આપનારની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રખાશે.શહેરના અમરોલી, મોટા વરાછા, રાંદેર, પાંડેસરા, લાલગેટ અને અઠવા સહિતના વિસ્તારોમાં ટ્રેકિંગ વધારી ૫૫૦થી વધુ પેડલરો પર નજર રાખવામાં આવી રહી છે

આ સમાચાર શેર કરો

જાહેરાત