Video: સુરતમાં ટ્રાફિક PSIની અનોખી પહેલ, પહેલાં પોતાના વાહન પરથી હટાવ્યું જ્ઞાતિસૂચક સ્ટીકર

સોર્સ: gstv

સુરતમાં ટ્રાફિકના નિયમોના અમલ માટે ટ્રાફિક PSIએ અનોખી પહેલ કરી છે. નવા સુધારેલા નિયમો મુજબ ખાનગી વાહનો પર જ્ઞાતિસૂચક શબ્દો, નામો કે ચિહ્નો દર્શાવતા સ્ટીકરો લગાવવા પર પ્રતિબંધ છે. ત્યારે ટ્રાફિક PSIએ પોતાના જ વાહન પરથી સ્ટીકર હટાવી નિયમના પાલનની શરૂઆત કરી હતી. ત્યારબાદ ટ્રાફિક પોલીસે વાહનચાલકોને પણ આ નિયમ અંગે જાગૃત કર્યા હતા. વાહનો પરથી જ્ઞાતિસૂચક સ્ટીકરો દૂર કરવાની સાથે નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત