મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત પોલીસ કમિશ્નરે 18 આરોપીઓને PASA હેઠળ જેલમાં ધકેલ્યા

રાજ્યના સુરતમાં ગુનાખોરીને દામવા માટે સુરત પોલીસ કમિશ્નર દ્વારા એક જ દિવસમાં 18 જેટલા ગુનાહિત ઇતિહાસ ધ

સુરત પોલીસ કમિશ્નરે 18 આરોપીઓને PASA હેઠળ જેલમાં ધકેલ્યા

રાજ્યના સુરતમાં ગુનાખોરીને દામવા માટે સુરત પોલીસ કમિશ્નર દ્વારા એક જ દિવસમાં 18 જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ પર  PASA લગાવવામાં આવ્યા છે.

 2 દિવસમાં  PASA  હેઠળ અટકાયત કરવામાં આવી

આ તમામ આરોપીઓને છેલ્લા 2 દિવસમાં  PASA  હેઠળ અટકાયત કરવામાં આવી હતી. તો બીજી તરફ  PASA  હેઠળ અટકાયત કરીને રાજ્યની અલગ-અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: પાટણ: રાધનપુરમાં હૉસ્પિટલ ચલાવતો ઝોલાછાપ ડૉક્ટર ઝડપાયો, નિ:સંતાન દંપત્તિને શિશુ વેચવાનું મસમોટુ કૌભાંડ

આરોપીઓ પર વિવિધ ગુનાઓ નોંધવામાં આવ્યા 

આ આરોપીઓએ બળજબરીથી નાણા કઢાવવું, વાહન ચોરી, મોબાઇલ ચોરી, ઘરફોડ ચોરી, મારામારી, દુષ્કર્મ, પોક્સો, છેડતીના ગુનાઓ આચર્યા હતા. આ ગુનાઓ હેઠળ પોલીસે દબોચ્યા હતા.

આ સમાચાર શેર કરો