મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat news: રિબડા GIDCમાં પરપ્રાંતીય યુવાનની હત્યા કરેલી સ્થિતિમાં મળ્યો મૃતદેહ, જાણો શું છે સમગ્ર મામલો

રાજ્યના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે રિબડા GIDCમાં પરપ્રાંતીય યુવાનની હત્ય

Surat news: રિબડા GIDCમાં પરપ્રાંતીય યુવાનની હત્યા કરેલી સ્થિતિમાં મળ્યો મૃતદેહ, જાણો શું છે સમગ્ર મામલો

રાજ્યના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે રિબડા GIDCમાં પરપ્રાંતીય યુવાનની હત્યા કરેલી સ્થિતિમાં લાશ મળતા હડકંપ મચ્યો છે. યુવાનના માથા ભાગે બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરીને ફેંકી દેવાયેલી સ્થિતિમાં લાશ મળી હતી.

મૃતક એક મહિના પહેલાં જ બિહારથી સુરત આવ્યો

મૃતક યુવાનના પગમાં સાથળના ભાગે છરીના ઘા પણ જોવા મળ્યા છે. મૃતક એક મહિના પહેલાં જ બિહારથી સુરત આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધાીને આગળની કાર્યવાહી કરી છે. 

આ સમાચાર શેર કરો