મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

4000 શિક્ષકોની ભરતીની રાજ્ય સરકારે કરી જાહેરાત

રાજ્ય સરકાર દ્વારા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4000 જેટલા જૂના

4000 શિક્ષકોની ભરતીની રાજ્ય સરકારે કરી જાહેરાત

રાજ્ય સરકાર દ્વારા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવા આવશે. માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2000 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2000 એમ કુલ મળી 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવા માટે અરજી મંગાવવામાં આવશે. 

ઉમેદવારોએ આગામી તા.12/09/2024 થી તા. 26/09/2024 ના રોજ www.gserc.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ સમાચાર શેર કરો