મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

QR કોડ સ્કેન કરો અને પર્યુષણના તપસ્વીઓની તસવીરો-વીડિયો GSTVની સાઈટ પર અપલોડ કરો

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં અઠ્ઠાઈ, અગિયાર ઉપવાસ, સોળ ઉપવાસ, માસ ક્

QR કોડ સ્કેન કરો અને પર્યુષણના તપસ્વીઓની તસવીરો-વીડિયો GSTVની સાઈટ પર અપલોડ કરો

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં અઠ્ઠાઈ, અગિયાર ઉપવાસ, સોળ ઉપવાસ, માસ ક્ષમણ કે સિદ્ધિતપની આરાધના કરનારા તપસ્વીઓને પોતાની કે પોતાના પરિવારજનોની તસવીરો અને વીડિયોઝ GSTVની વેબસાઈટ gstv.in પર અપલોડ કરવા આમંત્રણ છે.

QR કોડ સ્કેન કરો અને પર્યુષણના તપસ્વીઓની તસવીરો-વીડિયો કરો અપલોડ

આ સમાચારની સાથે આપેલો QR કોડ સ્કેન કરીને જીએસટીવીની વેબસાઈટ પર મોબાઈલ નંબર અને નામથી લોગઈન થાવ, તપસ્વીની તસવીર-નામ અને ઉપવાસની વિગતો ભરો, સબમિટ કરો. જીએસટીવીની સાઈટ પર ડાબા હાથ પર સૌથી ઉપર 'તપસ્વીઓના તપ' કેટેગરી જોવા મળશે. એના પર ક્લિક કરીને તમે અપલોડ કરેલી તસવીર જોઈ શકશો. એ લિંક ખોલીને પોતાના મિત્રો-પરિચિતોમાં ફોર્વર્ડ પણ કરી શકશો.

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં તપસ્વીઓની તસવીરો-વીડિયો માટે QR કોડ સ્કેન કરો

આ સમાચાર શેર કરો