મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરબદલ, એકસાથે 171 અધિકારીઓની બદલી

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં વૈજ્ઞાનિક અધિકારી, વર્ગ-૨ તરીકે ફરજો બજાવતાં 60 અધિક

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરબદલ, એકસાથે 171 અધિકારીઓની બદલી

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં વૈજ્ઞાનિક અધિકારી, વર્ગ-૨ તરીકે ફરજો બજાવતાં 60 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

SO-2TRANSFERORDERpdf_u4B6lIIh1736427773.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં નાયબ પર્યાવરણ ઈજનેર, વર્ગ-૨ તરીકે ફરજો બજાવતાં 34 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

c52b6749-3c91-4d14-a58b-597f51857df4pdf_ccAjeOdy1736427794.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં સિનિયર વૈજ્ઞાનિક અધિકારી, વર્ગ-૧ તરીકે ફરજો બજાવતાં 10 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

SSO-1TRANSFERORDERpdf_EqjI5tvF1736427809.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મદદનીશ પર્યાવરણ ઈજનેર, વર્ગ-૨ તરીકે ફરજો બજાવતાં 67 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

AEE-2TRANSFERORDERpdf_fdS0WhZO1736427824.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)

આ સમાચાર શેર કરો