Video: ધોરાજી પંથકમાં કપાસના ભાવમાં તેજી, પ્રતિ મણ 1800થી 1900 સુધીના ભાવ મળતાં ખેડૂતોને રાહત

સોર્સ: gstv

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં આ વર્ષે કપાસના પાકને લઈને મિશ્ર સ્થિતિ જોવા મળી હતી અપૂરતા વરસાદ અને જીવાતના ઉપદ્રવથી કપાસના ઉત્પાદનમાં ઘટાડો થયો હતો , પરંતુ બજારમાં પુરવઠો ઘટતાં ભાવમાં તેજી આવી હતી . હાલ યાર્ડમાં કપાસના પ્રતિ મણ 1800થી 1900 રૂપિયા સુધીના ભાવ મળ્યો હતો . ગત વર્ષે મબલખ ઉત્પાદન છતાં ઓછા ભાવ મળતાં ખેડૂતોને નુકસાન થયું હતું, જ્યારે આ વર્ષે ઓછા ઉત્પાદન સામે સારા ભાવ મળતાં આંશિક આર્થિક રાહત મળી હતી

આ સમાચાર શેર કરો

જાહેરાત