Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Fatal accident with gas trailer on Rajkot-Kuwadwa Highway

રાજકોટ કુવાડવા હાઈવે પર ગેસ ટ્રેલર સાથે ભયંકર અકસ્માત, બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત

Timeછેલ્લું અપડેટ : 08 Mar 2025
લાઇવ ટીવીGoogle News
રાજકોટ કુવાડવા હાઈવે પર ગેસ ટ્રેલર સાથે ભયંકર અકસ્માત, બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત

રાજકોટ કુવાડવા હાઇ-વે નજીક ભયાનક અકસ્માત સર્જાયો છે. ઇન્ડીયન ગેસના ટ્રક ડ્રાઈવરે બાઈક ચાલકને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મૃત્યું થયું છે. રાજકોટ કુવાડવા હાઈવે વિસ્તારમાં અવાર નવાર અકસ્માતની ઘટના બની રહી છે. ત્યારે લોકોમાં પણ આવી અકસ્માતની ઘટનાને પગલે રોષ છે. 

App Store

સાબરકાંઠાના વડાલીમાં થયેલા અકસ્માત બાદ તંત્ર જાગ્યુ છે. અને નિયમ કરતા વધુ મુસાફર ભરનારા વાહનોને ડિટેઇન કર્યા છે. ખેડબ્રહ્મા પોલીસે વાન સહિતના 22 વાહનો ડિટેઇન કર્યા છે. અકસ્માત થયા બાદ પોલીસ જાગતા લોકોમાં પણ નવાઈ જોવા મળી. પહેલા પોલીસ સ્ટેશન આગળથી જ 25થી 30 મુસાફરો ભરીને વાહનો પસાર થતા હતા.