મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪નું Provisional Merit List જાહેર

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪

ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪નું Provisional Merit List જાહેર

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૦૬/૦૫/૨૦૨૫ના રોજ Provisional Merit List જાહેર કરેલ છે.

ઉમેદવારો તા.૦૭/૦૫/૨૦૨૫ ના રોજ સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ કલાક સુધી વાંધો રજૂ કરી શકશે. જે અન્વયે સૂચનાઓ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે.

govhs-vandha-arji-instructionpdf_nCE3rFKn1746546227.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)

આ સમાચાર શેર કરો