Video: સુરતના બેગુમરા ગામે અથડામણમાં પોલીસનું ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન

સોર્સ: gstv

સુરતના બેગુમરા ગામે થયેલી જૂથ અથડામણના કેસમાં પોલીસે ઘટનાસ્થળે ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું છે. સમાધાન માટે બોલાવવામાં આવેલી બેઠક દરમિયાન બે જૂથો વચ્ચે ઉગ્ર વિવાદ બાદ હિંસા ફાટી નીકળી હતી. આ મામલે પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદના આધારે કુલ 13 આરોપીઓનાં નામ નોંધ્યાં છે. ઘટનાની સમગ્ર કડી સમજવા અને વિવાદ દરમિયાન શું બન્યું હતું તે જાણવા પોલીસ દ્વારા ઘટનાસ્થળે તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત