હોમ›ગુજરાત›પંચમહાલ›VIDEO: સરકારી નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડીVIDEO: સરકારી નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડીહાલોલ પોલીસે સરકારી નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ભરત પરમારનપ્રકાશિત : 07 Jun 2026, 08:24•1 મિનિટ વાંચન સમય0હાલોલ પોલીસે સરકારી નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ભરત પરમારની ધરપકડ કરી છે. કંજરીનો રહેવાસી ભરત પરમાર પોતે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો ડાયરેક્ટર હોવાની ખોટી ઓળખ આપી બેરોજગાર યુવકોને લલચાવતો હતો અને અત્યાર સુધીમાં આશરે 30 જેટલા યુવકો પાસેથી 1.60 કરોડ જેટલી જંગી રકમ ખંખેરી લીધી હતી. લાંબા સમય સુધી નોકરી ન મળતા અને નાણાં પરત માંગતા આરોપીએ ગલ્લાંતલ્લાં કરતા ભોગ બનેલા યુવાનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. હાલ પોલીસે નકલી ડાયરેક્ટર ભરત પરમાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ટૅગ્સછેતરપિંડીબેરોજગારીહાલોલઆ સમાચાર શેર કરો0સંબંધિત સમાચારવધુ વાંચોVideo: સુરેન્દ્રનગરની મોંઘીબાઈ કન્યા છાત્રાલય વિવાદમાંછેલ્લું અપડેટ : 29 Oct 2026•1 મિનિટ વાંચન સમયબપોરે મળી છૂટ, સાંજે ફરી પ્રતિબંધ! સોમનાથમાં નોનવેજ મામલે હાઈકોર્ટનો મોટો વળાંકછેલ્લું અપડેટ : 31 Oct 2026•3 મિનિટ વાંચન સમયVideo: રાજકોટમાં દિવાળી પર્વ નિમિત્તે પોલીસની ફ્લેગ માર્ચછેલ્લું અપડેટ : 29 Oct 2026•1 મિનિટ વાંચન સમયઆવતીકાલે ગુજરાતને મહેસાણા–બેચરાજી–સાબરમતી સહિત બે ટ્રેનોની મળશે ભેટ, વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી PM મોદી બતાવશે લીલી ઝંડીછેલ્લું અપડેટ : 29 Oct 2026•1 મિનિટ વાંચન સમય
બપોરે મળી છૂટ, સાંજે ફરી પ્રતિબંધ! સોમનાથમાં નોનવેજ મામલે હાઈકોર્ટનો મોટો વળાંકછેલ્લું અપડેટ : 31 Oct 2026•3 મિનિટ વાંચન સમય
Video: રાજકોટમાં દિવાળી પર્વ નિમિત્તે પોલીસની ફ્લેગ માર્ચછેલ્લું અપડેટ : 29 Oct 2026•1 મિનિટ વાંચન સમય
આવતીકાલે ગુજરાતને મહેસાણા–બેચરાજી–સાબરમતી સહિત બે ટ્રેનોની મળશે ભેટ, વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી PM મોદી બતાવશે લીલી ઝંડીછેલ્લું અપડેટ : 29 Oct 2026•1 મિનિટ વાંચન સમય