મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં ઓપોના નવી સિરિઝનું લોન્ચિંગ, 11મીથી ઓફર સાથે સેલ થશે શરૂ

OPPO ગુજરાત દ્વારા વર્ષ 2025ની શરૂઆતમાં OPPO ની નવી Reno13 સીરીઝમાં 2 સ્માર્ટફો

OPPO ગુજરાત દ્વારા વર્ષ 2025ની શરૂઆતમાં OPPO ની નવી Reno13 સીરીઝમાં 2 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. આ શક્તિશાળી અને ફીચર-પેકેડ O-Phones નું પ્રથમ વેચાણ 11મી જાન્યુઆરી 2025 થી શરૂ થશે. OPPO Reno 13 શ્રેણી તેના અદ્યતન ફીચર્સ અને ક્ષમતાઓ સાથે તેના સેગમેન્ટમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. અત્યારે પ્રી-બુકિંગ કરનારા ગ્રાહકો માટે એક્સક્લુઝિવ ઓફર્સ પણ મળી રહી છે. 

OPPO Reno 13 સીરીઝ માં 10% કેશબેક, ફરી લેપટોપ બેગ અને 6 મહિનાનો ફ્રી વોટર ડેમેજ પ્રોટેક્શન પ્લાન મળશે,OPPO– હર કોઈ જીતેગા” ઓફર સાથેગુજરાતમાં OPPO ના ગ્રાહકને 5 કરોડ સુધીનો વધારાનો ખાતરીપૂર્વકનો લાભ અને લકી ડ્રોમાં ઇલેક્ટ્રિક કાર અથવા બાઈક જેવા મોટા પ્રાઇઝ જીતવાની તકસાથે સાથે OPPO ગુજરાત દ્વારા OPPO ફોનના દરેક ગ્રાહકો માટે એક વિશિષ્ઠ ઓફર પણ લોન્ચ કરવામાં આવી છે જેનું નામ છે “OPPO   હર કોઈ જીતેગા” ઓફર. આ ઓફર અંતર્ગત OPPO ફોનના દરેક ગ્રાહકોને ફોન સાથે સ્ક્રેચ & વિન ઓફરમાં ત્વરિત Rs.5 કરોડના વેલ્યુ બેનીફીટ મળી રહ્યા છે તેમજ મેગા લકી ડ્રોમાં દર અઠવાડિયે ઇલેક્ટ્રિક કાર અથવા બાઈક જીતવાની તક મળશે. 


લોન્ચ વિશે જણાવતા, OPPO ગુજરાત ના મેનેજિંગ ડિરેક્ટર રાહિલ પૂજારાએ તેમનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું કે, "OPPO Reno 13 સિરીઝ માત્ર એક સ્માર્ટફોન નથી; તે એક શક્તિશાળી O-Phone છે છે. અદભૂત અંડરવોટર ફોટો કેપ્ચર કરવાની ક્ષમતા અને તેની ક્રાંતિકારી AI ટેક્નોલોજી, તેની અજોડ સુવિધાઓ સાથે ગ્રાહકોની અપેક્ષાઓથી વધુ આપે છે. આ ઉપરાંત, ઇન્ડસ્ટ્રીના કોઈપણ ફોન કરતાં OPPO reno 13 સિરીઝ વધુ સારી છે.

આ સમાચાર શેર કરો