મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

15 ઓગસ્ટે ગુજરાત પોલીસના 21 પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિના હસ્તે મળશે પોલીસ ચંદ્રકો

ગુજરાત રાજ્ય પોલીસમાં ફરજ બજાવતાં પોલીસ અધિકારીઓ/કર્મચારીઓને ૧૫મી

15 ઓગસ્ટે ગુજરાત પોલીસના 21 પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિના હસ્તે મળશે પોલીસ ચંદ્રકો

ગુજરાત રાજ્ય પોલીસમાં ફરજ બજાવતાં પોલીસ અધિકારીઓ/કર્મચારીઓને ૧૫મી ઓગસ્ટ ૨૦૨૪ના પ્રસંગે વિશિષ્ટ સેવા/પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો આજે રાષ્ટ્રપતિએ જાહેર કરેલ છે.

૦૨ વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક મળશે જયારે ૧૯ પોલીસ અધિકારીઓ/કર્મચારીઓને પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો મળશે.

14-08-2024pdf_dpGTuUJI1723630134.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)

આ સમાચાર શેર કરો