Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Navsari: Synthetic track worth crores washed away in rain earlier, allegations of corruption

VIDEO: નવસારી: કરોડોનો સિન્થેટિક ટ્રેક પહેલા જ વરસાદમાં ધોવાયો, ભ્રષ્ટાચારના આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

નવસારી મહાનગરપાલિકા દ્વારા લુંસીકુઈ મેદાનમાં કરોડોના ખર્ચે બનાવાયેલા નવા સિન્થેટિક ટ્રેકમાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ મોટું ગાબડું પડ્યું છે. આગામી સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો અહીં ફિઝિકલ પ્રેક્ટિસ કરે તે પહેલાં જ ટ્રેક બિસ્માર થઈ જતાં પાલિકાની નબળી કામગીરી ખુલ્લી પડી છે. રોડ-રસ્તા બાદ હવે કરોડોના સ્પોર્ટ્સ પ્રોજેક્ટમાં પણ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આટલી મોટી બેદરકારી છતાં તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી....

App Store