હોમ / ગુજરાત / નવસારી : Navsari: Cauvery river overflows due to 8 inches of rain in 3 hours in Chikhli, 10 villages on alert
VIDEO: નવસારી: ચીખલીમાં ૩ કલાકમાં ૮ ઇંચ વરસાદથી કાવેરી નદી ઓવરફ્લો ૧૦ ગામો એલર્ટ પર
છેલ્લું અપડેટ : 03 Jul 2026
સોર્સ : GSTV
નવસારીના ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે ચીખલી તાલુકામાં આભ ફાટ્યું છે. અહીં છેલ્લા ત્રણ કલાકમાં જ ૮ ઇંચ વરસાદ ખાબકતા કાવેરી નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું છે. નદીનો કોઝવે ઓવરફ્લો થતાં ૧૦ ગામોને એલર્ટ કરાયા છે. વહીવટી તંત્રએ સાવચેતીના ભાગરૂપે લોકોને નદી કિનારે ન જવા કડક સૂચના આપી છે.