રાજકોટના મોટાભાગના જળાશયો તળિયા ઝાટક, 17માં 0 થી 8 ટકા સુધીનું જ પાણી
રાજકોટમાં મોટાભાગના જળાશયો તળિયા ઝાટક થયા હોવાનું સામે આવ્યુ છે. જો કે સારી વાત એ છે કે રાજ્યમાં ચોમાસાની શર

રાજકોટમાં મોટાભાગના જળાશયો તળિયા ઝાટક થયા હોવાનું સામે આવ્યુ છે. જો કે સારી વાત એ છે કે રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. પાણીને લઈ કોઈ મોટી સમસ્યા સર્જાવાની સંભાવના નહીવત છે, પરંતુ રાજકોટ સિંચાઈ વિભાગ અતર્ગત કુલ 27 જળાશયો આવે છે.
1)ભાદર 8.83
2)ફોફળ 6.84
3)સોડવદર 4.90
4)સુરવો 0.91
5)ડોંડી 4.38
6)ગોંડલી dray
7)વાછપરી 1.29
8)વેરીતળાવ 3.33
9)મોતીસર 4.46
10)ફાડદંગ બેટી 0.23
11)છાપરવળી એક dray
12)છાપરવળી બે dray
13ઈશ્વરીયા 1.94
14)કરમાણ 0.39
15)કરણુકી dray
16 )ઘેલા સોમનાથ 8.75
17 માલગઢ 4.19
રાજકોટ સિંચાઈ વિભાગ આવતા તમામ જળાશયોની સ્થિતિ ટકાવારી પ્રમાણે
1)ભાદર 8.83
2) મોજ 12.20
3 )ફોફળ 6.84
4 )વેણુ 2 19.44
5 )આજી એક 51.70
6 )આજી બે 71.52
7 )આજી ત્રણ 16.78
8 )સોડવદર 4.90
9 )સુરવો 0.91
10 )ડોંડી 4.38
11) ગોંડલી dray
12) વાછપરી 1.29
13) વેરી 3.33
14) ન્યારી એક 37.06
15) ન્યારી બે 29.09
16) મોતીસર 4.46
17) ફાડદંગ બેટી 0.23
18) ખોડાપીપર 29.88
19) લાલ પરી 37.33
20 )છાપરવળી એક dray
21) છાપરવળી બે dray
22) ઈશ્વરીયા 1.94
23) કરમાણ 0.39
24) ભાદર બે 21.91
25) કરણુકી dray
26) ઘેલા સોમનાથ 8.75
27) માલગઢ 4.19
17 જળાશયોમાં 0 થી 8 ટકા સુધીનું જ પાણી છે. જ્યારે માત્ર 10 જળાશયો એવા છે જ્યા 10 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
ભાદરમાં 8.83 ટકા, ફોફળમાં 6.84 ટકા, સોડવદરમાં 4.90 ટકા અને મોતીસરમાં 4.46 ટકા પાણીનો જથ્થો ઉપલ્બધ છે.જ્યારે સુરવો, વાછપરી અને છાપરવાળી જળાશયમાં 2 ટકાથી પણ ઓછો પાણીનો જથ્થો છે. રાજકોટ વાસીઓ માટે સારી વાત એ છે કે રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે જેથી આશા રાખીએ કે રાજકોટવાસીઓને પાણીની સમસ્યાનો સામનો કરવાનો વારો ન આવે.








