Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Scam of selling subsidized fertilizer at high prices in Halvad, complaint filed against 4 people

Morbi news: હળવદમાં સબસીડીવાળું ખાતર ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ, 4 શખ્સો સામે ફરિયાદ દાખલ

Timeછેલ્લું અપડેટ : 06 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Morbi news: હળવદમાં સબસીડીવાળું ખાતર ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ, 4 શખ્સો સામે ફરિયાદ દાખલ
સોર્સ : gstv

ગુજરાતના મોરબીમાં  મોરબીના હળવદમાં સબસીડીવાળું ખાતર ઊંચા ભાવે વેચવાના કૌભાંડમાં ચાર વ્યક્તિઓ વિરુદ્ધ હળવદ પોલીસે ફરિયાદ નોંધી છે. 12મી ડિસેમ્બરે કોઈબાના રોડ પરથી પોલીસે ટ્રક અને પાયલોટ કાર સાથે 400 બેગ ખાતર જપ્ત કર્યું હતું, જેની કિંમત આશરે 8 લાખ રૂપિયા છે.

App Store

રવિરાજસિંહ ઝાલા, કરશન દોરાલા, જયદીપ ઘટોડીયા અને જયસુખ અગ્રાવત વિરુદ્ધ ગુનો દાખલ 

આરોપીઓ રવિરાજસિંહ ઝાલા, કરશન દોરાલા, જયદીપ ઘટોડીયા અને જયસુખ અગ્રાવત વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો..ખેતીવાડી વિભાગે સેમ્પલ લીધા બાદ પોલીસે કાર્યવાહી કરી છે.

ટોપિક્સ:morbikhatargstv newsgujarat state