Video: નવી આવકથી ઉભરાયું ઊંઝા માર્કેટયાર્ડ

સોર્સ: gstv

એશિયાના સૌથી મોટા મહેસાણા જિલ્લાના ઊંઝા માર્કેટયાર્ડમાં નવી વરિયાળીની આવક શરૂ થઈ છે.માર્કેટયાર્ડમાં નવી વરિયાળીનો મુહૂર્તનો ભાવ 20 કિલોના 44 હજાર 111 રૂપિયા બોલાયો હતો, જેનાથી વરિયાળી વેચવા આવનાર ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે..આ ઉપરાંત બજારમાં રેગ્યુલર નવી વરિયાળીનો ભાવ 7 હજાર થી 10 હજાર રૂપિયા સુધીનો નોંધાયો છે. , જેના પગલે વેપારીઓએ પણ સંતોષની લાગણી વ્યક્ત કરી છે. એશિયાનું સૌથી મોટું ઊંઝાનું ગંજ બજાર અત્યારે નવી આવકથી છલકાઈ રહ્યુ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત