Video: નવી મુંબઈના તુર્ભે માફકો માર્કેટમાં તેલના ગોડાઉનમાં ભીષણ આગ, સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી

સોર્સ: gstv

નવી મુંબઈના તુર્ભે વિસ્તારમાં આવેલા માફકો માર્કેટના તેલના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી પાણીનો માચો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત