મહિસાગર: પાડોશીએ પાડોશી સાથે વિશ્વાસઘાત કર્યો, નજર ચુકવીને સોના-ચાંદીના ઘરેણા ચોર્યા

રાજ્યના મહિસાગરમાં પાડોશીએ પાડોશી સાથે વિશ્વાસઘાત કર્યો છે. મળતા અહેવાલ પ્રમાણે મહિસાગરના લુણાવડામાં પાડોશીએ જ પાડોશીના ઘરમા ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
પાડોશી એ જ બીજા પાડોશીના ઘરે સોના ચાંદીની ચોરી કરી
લુણાવાડાના સોનેલા ગામમાં પાડોશી એ જ બીજા પાડોશીના ઘરે સોના ચાંદીની ચોરી કરી છે.લુણાવાડા પોલીસે આરોપી નયનાબેન પાસેથી સોના ચાંદીની રકમ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

