મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

લખતર: શખ્સ પર 03 રાઉન્ડ ફાયરિંગ કરી આરોપીઓ ફરાર, અંગત અદાવતમાં થયો હુમલો

રાજ્યના સુરેન્દ્રનગરમાં પોલીસને પડકાર આપતી ઘટના ફરીથી સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુર

લખતર: શખ્સ પર 03 રાઉન્ડ ફાયરિંગ કરી આરોપીઓ ફરાર, અંગત અદાવતમાં થયો હુમલો

રાજ્યના સુરેન્દ્રનગરમાં પોલીસને પડકાર આપતી ઘટના ફરીથી સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  સુરેન્દ્રનગરના લખતરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે.  અંગત અદાવતમાં જાહેરમાં 03 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું  છે.

ભરતસિંહ નામના આદરને ફાયરિંગ દરમિયાન ગોળી વાગી 

ભરતસિંહ નામના આદરને ફાયરિંગ દરમિયાન ગોળી વાગી હતી. શખ્સને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં  સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: આણંદની પરિણીતા પર દુષ્કર્મનો મામલો:ફરાર BJPનો વોર્ડ કાઉન્સિલર 15 દિવસ બાદ ઝડપાયો

03 રાઉન્ડ ફાયર કરી આરોપીઓ ફરાર

ઘટનાની જાણ થતાં  લખતર પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટના મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થા માત્ર કાગળ ઉપર હોવાનો ઘાટ સર્જાયો છે

આ સમાચાર શેર કરો