Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : VIDEO: Private bus overturns after losing control, more than 55 passengers were on board

VIDEO: કાબૂ ગુમાવતા પલટી મારી ગઈ ખાનગી બસ, બસમાં સવાર હતા 55થી વધુ મુસાફરો

Timeછેલ્લું અપડેટ : 14 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડાના ગળતેશ્વર-સેવાલીયા રોડ પર લહેરીપૂરા નજીક એક ખાનગી બસે કાબૂ ગુમાવતા તે પલટી મારી ગઈ હતી. સાણંદના ઇયાવા ગામથી ગળતેશ્વર જઈ રહેલી આ બસની બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે. બસમાં સવાર 55થી વધુ મહિલાઓ અને બાળકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે, જ્યારે બેથી વધુ લોકોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

App Store

અકસ્માત બાદ સેવાલીયા પોલીસ અને સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા. તમામ ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો મારફતે સારવાર માટે સેવાલીયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.