Video: નડિયાદમાં 250 CCTV ફૂટેજની તપાસ બાદ 24થી વધુ ગુનાનો આરોપી ઝડપાયો, સોનાના દાગીના સહિત મોટાભાગનો મુદ્દામાલ કબજે

સોર્સ: gstv

નડિયાદ ટાઉન પોલીસે 5.09 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી રીઢા આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી મોબાઈલ, આઇપેડ અને સોનાના દાગીના સહિત મોટાભાગનો મુદ્દામાલ કબજે કરાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત