મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO : 5 નદીઓનું પાણી ફરી વળતા ખેડા શહેરમાં કેડસમા પાણી ભરાયા

Kheda News : ખેડા શહેરમાં શેઢી, મેશ્વો, વાત્રક, મલકણો અને વહેરો નદીઓના પાણી ફરી વળતા આખુ શહેર બેટમાં ફેરવાઈ ગયું. શહેરમાં ભારે

VIDEO : 5 નદીઓનું પાણી ફરી વળતા ખેડા શહેરમાં કેડસમા પાણી ભરાયા

Kheda News : ખેડા શહેરમાં શેઢી, મેશ્વો, વાત્રક, મલકણો અને વહેરો નદીઓના પાણી ફરી વળતા આખુ શહેર બેટમાં ફેરવાઈ ગયું. શહેરમાં ભારે વરસાદના કારણે પુરની પરિસ્થિતિનું નિર્માણ થયું. ખેડા શહેરના તમામ વિસ્તારોમાં કમર સમા પાણી ભરાઈ ગય. શહેરના ન્યાયમંદિર, બસસ્ટેન્ડ સહીતના તમામ હાર્દસમા વિસ્તારોમાં કમર સમા પાણી ભરાઈ ગયા હતા. જિલ્લા વહીવટી તત્ર ખડેપગે રહીને કોમ્પ્લેક્સ વિસ્તારમાં રહેતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.  જુઓ આ વીડિયો - 

આ સમાચાર શેર કરો