Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Devotees throng Dakor to pay homage to Rajadhiraj Ranchhodrai on the occasion of Purushottam month

VIDEO: Kheda / પુરુષોત્તમ માસ નિમિત્તે ડાકોરમાં રાજાધિરાજ રણછોડરાયના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Timeછેલ્લું અપડેટ : 09 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભક્તિનો અનોખો માહોલ જામ્યો છે અને રાજાધિરાજ રણછોડરાયના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. શ્રદ્ધાળુઓ પવિત્ર ગોમતી નદીમાં આસ્થાની ડૂબકી લગાવી કાળિયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. "અધિકસ્ય અધિકં ફલમ્"ના મહિમા સાથે ભક્તો ડાકોરના આંગણે સાધુ-સંતો અને ભિક્ષુકોને અન્ન-ધનનું દાન કરી તેમજ ભૂદેવોને ભોજન કરાવી અક્ષય પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. સમગ્ર ડાકોર નગરી અત્યારે ભક્તિ, સ્નાન અને દાનના ત્રિવેણી સંગમ સાથે શ્રદ્ધાના રંગે રંગાઈ છે.

App Store