VIDEO : ડાકોર પોલીસમાં મોટું એક્શન! બે હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ
સોર્સ : GSTV
ખેડાના ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે હેડ કોન્સ્ટેબલ, હાર્દિક શર્મા અને કિશોરસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા…. ગત ૧૭ તારીખે ગાંધીનગર વિજિલન્સની ટીમે સીમલજ ગામે રેડ કરી ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દારૂ બુટલેગર મહેશ વાઘેલાનો હોવાનું સામે આવ્યું. પોતાની ફરજ દરમિયાન બાતમી મેળવવામાં નિષ્ફળ રહેવા બદલ રાજ્યના DGP દ્વારા બંને પોલીસ કર્મીઓ વિરુદ્ધ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી....

