Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : After a long hiatus in Kheda district, Meghmeher: Nadiad's water supply system opens up

VIDEO: ખેડા જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘમહેર: નડિયાદના ગરનાળા પાણીમાં ગરકાવ થતાં તંત્રની પોલ ખુલી

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડા જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જિલ્લામાં એકથી દોઢ ઈંચ જેટલો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં ડાકોર અને ગળતેશ્વર સહિતના તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારો હિલોળા લીધા છે. જો કે, આ બીજા જ વરસાદે નડિયાદ મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાવી દીધા છે.નડિયાદના શ્રેયસ, વૈશાલી, માય મંદિર અને ખોડિયાર માતાના ગરનાળા બેટમાં ફેરવાઈ ગયા છે. આ ઉપરાંત એસ.ટી. ડેપો, સિવિલ હોસ્પિટલ અને સલુણ પોલીસ ભાગોળ જેવા મુખ્ય વિસ્તારોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

App Store