મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કલાસ્મૃતિ આયોજિત મોનસૂન ફેસ્ટિવલ-2024નો 7 ઓગષ્ટથી પ્રારંભ, નાટક, વાર્તાઓ, લોકસાહિત્ય, સુગમ સંગીત અને ફિલ્મો રજૂ થશે

કલાસ્મૃતિ દ્વારા આવતીકાલ 7 ઓગષ્ટથી મોનસૂન ફેસ્ટિવલ-2024નો પ્રારંભ કરવામાં આવશે, જે 11 ઓગષ્ટ સુધી ચાલશે. કલાસ્મૃતિ, GST

કલાસ્મૃતિ આયોજિત મોનસૂન ફેસ્ટિવલ-2024નો 7 ઓગષ્ટથી પ્રારંભ, નાટક, વાર્તાઓ, લોકસાહિત્ય, સુગમ સંગીત અને ફિલ્મો રજૂ થશે

કલાસ્મૃતિ દ્વારા આવતીકાલ 7 ઓગષ્ટથી મોનસૂન ફેસ્ટિવલ-2024નો પ્રારંભ કરવામાં આવશે, જે 11 ઓગષ્ટ સુધી ચાલશે. કલાસ્મૃતિ, GSTV કેમ્પસ ખાતે  5 દિવસ સુધી ચાલનારા આ મોનસૂન ફેસ્ટિવલમાં દરરોજ સાંજે 7 વાગ્યાથી નાટક, વાર્તાઓ, લોકસાહિત્ય, સુગમ સંગીત અને ફિલ્મો રજૂ કરવામાં આવશે, જેની વિગત આ મુજબ છે :

7 ઓગષ્ટ 

8 ઓગષ્ટ

9 ઓગષ્ટ 

10 ઓગષ્ટ

11 ઓગષ્ટ

આ સમાચાર શેર કરો