કલા સ્મૃતિ અને ગુજરાત સમાચાર આયોજિત 37મી એકાંકી નાટ્ય સ્પર્ધાની સેમી ફાઇનલ 21મીથી ભવન્સમાં
કલા સ્મૃતિ અને ગુજરાત સમાચાર આયોજિત 37મી અખિલ ગુજરાત એકાંકી નાટ્ય સ્પર્ધાની સેમિફા

કલા સ્મૃતિ અને ગુજરાત સમાચાર આયોજિત 37મી અખિલ ગુજરાત એકાંકી નાટ્ય સ્પર્ધાની સેમિફાઈનલ આગામી 21થી 26 જાન્યુઆરી દરમિયાન ભારતીય વિદ્યાભવન (ભવન્સ કોલેજ)ના ઓડિટોરિયમમાં યોજાશે. કોલેજ કેટેગરીની 20 અને નોન કોલેજ કેટેગરીની 27 મળીને કુલ 47 કૃતિઓ રજૂ થશે.
19 જાન્યુઆરીએ કલા સ્મૃતિ કેમ્પસ, GSTV ખાતે કોલેજ અને નાટ્યમંડળીઓના ડિરેક્ટર્સ-પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પર્ફોર્મન્સના ક્રમ માટેનો ડ્રો યોજાયો હતો. ડ્રોના અંતે નક્કી થયેલુ પર્ફોર્મન્સનું શેડ્યુઅલ આ મુજબ છે :
કોલેજ કેટેગરીની નાટ્યમંડળીઓનું પર્ફોર્મન્સ શેડ્યુઅલ :
નોન-કોલેજ કેટેગરીની નાટ્યમંડળીઓનું પર્ફોર્મન્સ શેડ્યુઅલ :






