શેરબજારમાં આજે કરેલું રોકાણ મોટું વળતર આપી શકે, સ્થિર કંપનીના શેર ખરીદવા સલાહ
ભારતીય શેરબજારમાં રોકાણકારોની નજર હાલમાં એવી એક કંપની પર સ્થિર થઈ છે જે આગામી સમયમાં તેમના પોર્ટફો

ભારતીય શેરબજારમાં રોકાણકારોની નજર હાલમાં એવી એક કંપની પર સ્થિર થઈ છે જે આગામી સમયમાં તેમના પોર્ટફોલિયોને ધમાકેદાર રિટર્ન આપી શકે છે. વાત છે ETT Limitedની — જે ડિજિટલ મીડિયા અને સોશિયલ મીડિયા માર્કેટિંગના ક્ષેત્રમાં મજબૂત હાજરી ધરાવે છે અને સતત પોતાના સેક્ટરમાં ઉત્તમ પ્રદર્શન કરી રહી છે. તાજેતરમાં મળેલી એક મોટી ડીલને કારણે કંપનીની વૃદ્ધિની દિશા સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે.
60 કરોડનો ઓર્ડર
હકીકતમાં, હોંગ કોંગની જાણીતી IT કંપની Star IT Solutions Limited દ્વારા ETT Limited ને ₹60 કરોડનો ઓર્ડર આપવામાં આવ્યો છે — જે કંપનીના ઇતિહાસનો સૌથી મોટો કરાર છે. આ ડીલ ETT Limited માટે માત્ર નવો આવક સ્ત્રોત નહીં બનશે, પણ તેને એક ગ્લોબલ બ્રાન્ડ બનાવવાના રસ્તે પણ આગળ વધારશે.આ ઓર્ડર મળ્યા બાદ ઘણા માર્કેટ નિષ્ણાતો આ શેરને એક સંભવિત multibagger stock તરીકે જોઈ રહ્યાં છે અને રોકાણકારોને તેને પોતાની વોચલિસ્ટમાં રાખવાની સલાહ આપી રહ્યા છે.
Small Cap શેર છે ખાસ અવસર
ETT Limited હાલમાં Bombay Stock Exchange (BSE Code: 537707) પર ₹14 આસપાસ ટ્રેડ કરી રહ્યો છે અને તેની માર્કેટ કેપિટલાઈઝેશન અંદાજે ₹40 કરોડ છે. પરંતુ જે પ્રકારનો આંતરરાષ્ટ્રીય ઓર્ડર કંપનીને મળ્યો છે, તેના આધારે નિષ્ણાતો માનવે છે કે કંપનીનું મૂલ્યાંકન ₹50 થી ₹100 કરોડ સુધી પહોંચી શકે છે, જે તેના શેરના મૂલ્યમાં પણ બહુગુણું વધારો કરી શકે છે.ખાસ વાત એ છે કે આ શેર હાલમાં તેની બુક વેલ્યુ કરતા નીચેના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે — એટલે કે, આ એક Undervalued Opportunity છે, જે લાંબા ગાળાના રોકાણ માટે આદર્શ સાબિત થઈ શકે છે.કંપનીના નાણાકીય પરિણામો પણ નોંધપાત્ર રહ્યા છે. FY22-24 ની તુલનાએ FY23-24 માં કંપનીએ પોતાના નફામાં 375% નો વધારો નોંધાવ્યો છે, જ્યારે FY25 ની પ્રથમ ત્રિમાસિકમાં નફો 650% સુધી પહોંચી ગયો છે — જે કોઈપણ Small Cap કંપની માટે અદ્ભુત સંકેત છે.







