VIDEO: સુરત મહાનગર પાલિકા ટેક્નોલોજીથી મારશે મચ્છર, ડ્રોન કેમેરાનો કરશે ઉપયોગ
દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ જીતતી મહાનગરપાલિકા ટેક્નોલોજીનો સહારો લઈ રહી છે. ત્યારે આગામી સમય
દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ જીતતી મહાનગરપાલિકા ટેક્નોલોજીનો સહારો લઈ રહી છે. ત્યારે આગામી સમયમાં સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યાધુનિક ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા જઈ રહી છે. મહાનગરપાલિકા દ્વારા મચ્છરને મારવા માટે થઈને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરશે.જેથી ઉંચાઈવાળા કે મચ્છરોના બ્રીંડિંગ થતાં સ્થળોની તપાસ કરીને ત્યાં જ મચ્છરોના લારવાને પણ નાબૂદ કરી દેવામાં આવશે.




