વિસાવદર / પરપુરુષ સાથે પત્ની કરી રહી હતી કામક્રીડા, પતિએ રંગે હાથ પકડી બન્નેને ફટકાર્યા
Visavadar, Junagadh : જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના એક ગામમાં બનેલી આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્

Visavadar, Junagadh : જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના એક ગામમાં બનેલી આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. પરપુરુષ સાથે કામક્રીડા કરી રહેલી પત્નીને અને પુરુષને પતિએ રંગે હાથ પકડીને ફટકાર્યા હતા.
આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. મહિલાના પતિએ મધ્યરાત્રિ દરમિયાન બંનેને અંગત પળો માણતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા, તેમજ પરિવારજનો સાથે મળીને બંનેને નગ્ન અવસ્થામાં જ લાકડી વડે ફટકાર્યા હતા. આ દરમિયાન મોબાઈલમાં ઉતારેલા વીડિયો પછીથી વાયરલ થયા હતા.
રોષે ભરાયેલા પતિએ તેની પત્ની સાથે નગ્ન અવસ્થામાં પકડાયેલા રમકૂભાઈ દરબાર નામના પુરુષનું પેન્ટ જપ્ત કરીને નગ્ન અવસ્થામાં લાડકીથી ફટકાર્યો હતો. બેશરમ પ્રેમી મારો વાંક નથી તેવું બબડતો હતો પણ મહિલાના પતિએ લાકડી-હોકીથી સર્વિસ કરવાનું ચાલુ જ રાખ્યું હતું. તો બીજી બાજુ પતિએ તેની કામાંધ પત્નીને પણ ઢીકા પાટુનો માર મારી અને ખાટલે બેસાડીને લાકડીથી ફટકારી હતી.
ઘટનામાં એક વીડિયોમાં મહિલાનો પતિ પેલા પુરુષને દબોચી પોલીસને બોલાવવાની વાત કરતો દેખાયો હતો, જો કે પેલો પુરુષ લાગ જોઈને ભાગી જવામાં સફળ થયો હતો. આ ઘટનાના અંદાજે ચાર જેટલા વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયા હતા. સ્થાનિક પોલીસમાં પણ આ ઘટના ચર્ચાનો વિષય બની છે.






