Video: નવસારી LCB પોલીસને ઐતિહાસિક સફળતા, એક્સપ્રેસ હાઈવે પરથી 3.28 કરોડના હાઇબ્રિડ ગાંજાની કાર્ટેલ ઝડપી પાડી

ચોક્કસ બાતમીના આધારે LCB પોલીસે વડોદરામાં ગાંજાનો જથ્થો આપી વાપી તરફ જનારા શખ્સોને આંતર્યા હતા. પોલીસે બે કારમાંથી 3 કરોડ 28 લાની કિંમતનો 9 કિલો હાઇબ્રિડ ગાંજો કબજે કર્યો છે. આ કાર્યવાહીમાં મુખ્ય પેડલર પ્રમોદ પાઠક સહિત મિકેત પટેલ, પ્રેમચંદ યાદવ અને વિષ્ણુ સિંગની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્થળ પરથી ફરાર થયેલા વિકાસ વડોદરાના જયંતી અને બેંગકોકના રોની સહિત કુલ 9 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તપાસ તેજ કરાઈ છે
જાહેરાત















