મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: 79 હજાર વિદ્યાર્થી સહિત દેશના 22.80 લાખ વિદ્યાર્થીઓ આજે NEET આપશે

ધોરણ 12 સાયન્સ પછી મેડિકલ, ડેન્ટલ, આયુર્વ

Gujarat news: 79 હજાર વિદ્યાર્થી સહિત દેશના 22.80 લાખ વિદ્યાર્થીઓ આજે NEET આપશે
આ સમાચાર સાંભળો

 ધોરણ 12 સાયન્સ પછી મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી જેવા મહત્વના ચાર કોર્સમાં પ્રવેશ મેળવવા માટે આજે રવિવારે, 3 મેના રોજ દેશભરમાં નીટની પરીક્ષા યોજાશે. આ પરીક્ષા પેપર-પેન્સિલ મોડમાં ઓએમઆર (OMR) બેઝ લેવામાં આવશે. લાખો વિદ્યાર્થીઓનાં ભવિષ્યનો નિર્ણય થશે. 

પરીક્ષાના મહત્વના આંકડા

દેશભરમાંથી રેકોર્ડબ્રેક 22.80 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. ગુજરાતમાં આ વર્ષે કુલ 79,190 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગુજરાતના 31 શહેરોના 211 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ યુવકો કરતા યુવતીઓની સંખ્યા વધુ છે, જેમાં 13.32 લાખ યુવતીઓ અને 9.58 લાખ યુવકો નોંધાયા છે.

આ સમાચાર શેર કરો