VIDEO: UG NEET પરીક્ષાને NMC દ્વારા 2 અને 3 મેના રોજ મેડિકલ વિદ્યાર્થીઓની રજા રદ્દ કરવાનો પરિપત્ર જાહેર
આગામી 3 મેના રોજ યોજાનાર UG NEET પરીક્ષાને NMC દ્વારા 2 અને
આગામી 3 મેના રોજ યોજાનાર UG NEET પરીક્ષાને NMC દ્વારા 2 અને 3 મેના રોજ મેડિકલ વિદ્યાર્થીઓની રજા રદ્દ કરવાનો પરિપત્ર જારી કરાયો છે.અગાઉ ગેરરીતિમાં મેડિકલ વિદ્યાર્થીઓની સંડોવણી ખુલતા આ કડક નિર્ણય લેવાયો છે, જેને પગલે વિદ્યાર્થીઓને કેમ્પસ બહાર નીકળવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. આ આદેશથી ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


