મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: Raveena Tandon અને Avneet Kaurના વ્હાઇટ લુકના ફોટોઝ બન્યા 'ટોક ઓફ ધ ટાઉન'

એક ઈવેન્ટમાં બોલિવૂડની એવરગ્રીન અભિનેત્રી રવિના ટંડન અને યુવા સેન્સેશન અવની

એક ઈવેન્ટમાં બોલિવૂડની એવરગ્રીન અભિનેત્રી રવિના ટંડન અને યુવા સેન્સેશન અવનીત કૌર એકસાથે જોવા મળ્યા હતા. આ બંને સ્ટાર્સ 'ઓલ વ્હાઇટ' લુકમાં ખુબ જ સુંદર લાગતા હતા. સફેદ કપડામાં રવિના અને અવનીતનો મોર્ડન અંદાજ ચાહકોના દિલ જીતી રહ્યો છે. જાણે બે પેઢીનું ગ્લેમર એક જ ફ્રેમમાં કેદ થયું હોય! સોશિયલ મીડિયા પર આ 'વ્હાઇટ બ્યુટીઝ'ના ફોટોઝ અત્યારે ટ્રેન્ડ કરી રહ્યા છે. રવિના અને અવનીતની આ કેમિસ્ટ્રીએ આખી ઇવેન્ટમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. 

આ સમાચાર શેર કરો