મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જગદીશ પંચાલ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા, ભૂપેન્દ્ર યાદવે કરી જાહેરાત

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલની નિમણૂક કરવામાં આવી છે. જગદીશ પંચાલના શપથ ગ્રહણ સમારંભ યો

જગદીશ પંચાલ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા, ભૂપેન્દ્ર યાદવે કરી જાહેરાત

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલની નિમણૂક કરવામાં આવી છે. જગદીશ પંચાલના શપથ ગ્રહણ સમારંભ યોજાઇ રહ્યો છે.

જગદીશ પંચાલ (વિશ્વકર્મા) ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખનો હોદ્દો સંભાળશે. આજના પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઈન્ચાર્જ કે. લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહેશે. પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત કરાશે.

આ સમાચાર શેર કરો