VIDEO: કોંગ્રેસના અધિવેશનમાં ઇટાલિયન, મેક્સિકન સહિત 28 અલગ-અલગ સ્વાદિષ્ટ વાનગીઓ પીરસાઈ
અમદાવાદના આંગણે આજે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આયોજિત થયુ છ
અમદાવાદના આંગણે આજે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આયોજિત થયુ છે. અમદાવાદના સાબરમતી તટે આયોજિત થયેલા રાષ્ટ્રીય અધિવેશનમામાં કોંગ્રેસના 2 હજારથી વધુ નેતાઓ સામેલ થયા હતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં આયોજિક આ રાષ્ટ્રીય અધિવેશનમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ મહાસચિવ, પદાધિકારીઓ સામેલ થયા હતા.
અધિવેશનના બીજા દિવસે મહેમાનોને સ્વાદિષ્ટ વાનગીઓ પિરસવામાં આવી હતી. મહેમાનોને શાકાહારી ભોજન પિરસવામાં આવ્યું હતું. વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ પિરસવામાં આવી હતી.
મેનું
વોટરમેલન મિન્ટ
ગ્રીન ગોડેસ
જામફળનો આઈસ્ક્રીમ
સફેદ મરીવાળા ઢોકળા
પીળા ઢોકળા ચટણી સાથે
ઈટાલિયન પાસ્તા
મેઈન કોર્સ
પનીર કોર્ન કેપ્સિકમ
છોલે પટિયાલા
ઉંધિયુ
પૂરી
વેજ કોરમા
તંદૂરી રોટી
અમૃતસરી કુલ્ચા
સાંભાર
દાલ મખની
પુલાવ અને રાયતું








